મધ સાથે કાજુ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે.
મધ કાજુથી પાચન શક્તિ મજબૂત થાય છે અને લોહીની કમી પુરી થાય છે.
મધ કાજુથી પાચન શક્તિ મજબૂત થાય છે અને લોહીની કમી પુરી થાય છે.
જોકે, મધ કાજુની તાસીર ગરમ હોય છે તેથી વધુ ન ખાવા જોઈએ.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.