નારિયેળ પાણી પીવાના ફાયદા

ગરમીની સિઝનમાં વજન ઉતારવા માટે બેસ્ટ માનવામાં આવે છે.

આ સમયે શરીરથી પરસેવો વધારે નીકળે છે તેમજ કેલરી પણ ઝડપથી બર્ન થાય છે. 

નારિયેળ પાણીને ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે, કારણકે તેમાં કેલરી કાઉન્ટ ઓછા હોય છે. 

તે ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર હોય છે, જે ડિહાઇડ્રેશન નથી થવા દેતું. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

નારિયેળ પાણીમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન સી જેવા પોષક તત્વ હોય છે. જે ખૂબ જ ફાયદાકારક હોય છે. 

જણાવી દઈએ કે, 100 ગ્રામ નારિયેળ પાણીમાં ફક્ત 20 કેલરી હોય છે. તે લોકો માટે વજન ઉતારવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. 

નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ પાણી ઇલેક્ટ્રોલાઇટ્સનુો સારો સોર્સ છે. જે વજન ઉતારવામાં મદદ કરે છે. 

નારિયેળ પાણીથી પાચન પ્રક્રિયા પણ સુધરે છે.

WebmD અનુસાર, કેટલું નારિયેળ પાણી પીવું તેના કોઈ દિશા-નિર્દેશ નથી. નિયમિત પીતા લોકો એક અથવા બે કપ જ નારિયેળ પાણી પીવું જોઈએ. 