રોજ છાશનું સેવન કરવાથી બરફની જેમ ઓગળશે ચરબી
છાશ શરીરની અનેક બીમારીઓ માટે ફાયદાકારક છે.
છાશમાં વિટામીન A, B, C, E અને K હોય છે.
છાશ ઇલેક્ટ્રોલાઇટ્સ અને પ્રવાહીને સંતુલિત કરે છે.
છાશ પીવાથી ડિહાઇડ્રેશનમાંથી પણ રાહત મળે છે.
દરરોજ છાશ પીવાથી શરીરના હાડકા મજબૂત બને છે.
દરરોજ છાશ પીવાથી ઓસ્ટીયોપોરોસીસ મટે છે.
રોજ છાશ પીવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે.
દરરોજ છાશનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
છાશ પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત થાય છે.
તમે વજન ઘટાડવા માટે ડાયેટમાં છાશનો સમાવેશ કરી શકો છો.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતુ નથી.)