શું તમને જમ્યા પછી ગ્રીન ટી પીવાની આદત છે? તો આ ખાસ વાંચો

શું તમને જમ્યા પછી ગ્રીન ટી પીવાની આદત છે? તો આ ખાસ વાંચો

આજકાલ લોકો ફિટનેસનું ધ્યાન રાખે છે અને હેલ્ધી ડાયેટ પણ ફોલો કરે છે. 

આ બધામાં સૌથી કોમન છે ગ્રીન ટી. બધા જ લોકો તેને પોતાની ડાયેટમાં સામેલ કરે છે. 

અમે તમને ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય અને તેના ફાયદા વિશે જણાવીશું. 

ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય સવાર અને બપોર છે. જમ્યાના 2 કલાક પછી તમે ગ્રીન ટી પી શકો છો. 

MORE  NEWS...

લસણ-ડુંગળીના ફોતરાથી બનાવો ઓર્ગેનિક ખાતર, બહારથી ખરીદવાની નહીં પડે જરૂર

અરીસા જેવો ચમકશે ગંદો ફ્લોર, આ સોલ્યુશનથી ગમે તેવા ડાઘ પણ થઇ જશે ગાયબ

ઉભા રહીને પેશાબ કરવો ખતરનાક છે? જાણો પુરુષો માટે કઇ પોઝીશન ફાયદાકારક

ગ્રીન ટીમાં સોડિયમ, પોટેશિયમ, ઝિંક, કોપર, પ્રોટીન, આયર્ન અને કેફીન જેવા પોષક તત્વો મળી આવે છે.

ગ્રીન ટીમાં પોલીફેનોલ્સ મળી આવે છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. જે ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે મદદરૂપ છે

ગ્રીન ટી ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. 

ગ્રીન ટી તમારા સ્વાસ્થ્ય માટે લાભકારક છે.