White Frame Corner
White Frame Corner

ખાલી પેટે કોથમીર ખાવાના ચમત્કારિક ફાયદા!

Arrow
White Frame Corner
White Frame Corner

સામાન્ય રીતે દરેક વ્યક્તિ રસોઈમાં કોથમીરનો ઉપયોગ કરે છે.

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

સ્વાદમાં વધારો કરવા તેમજ સામગ્રીને સજાવવા કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે.

White Frame Corner
White Frame Corner
Arrow

તેમાં એન્ટિબાયોટિક, એન્ટીઑક્સિડન્ટ તેમજ બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. 

White Frame Corner
White Frame Corner
Arrow

બીમારીઓથી દૂર રહેવા માટે તમે લીલા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.

MORE  NEWS...

છેલ્લા 54 વર્ષથી અહીં બિરાજે છે ગાંધીનગર ચા રાજા

સરકારી નોકરીને પણ ટક્કર મારે તેવી ખેતી, એક એકરમાંથી 1.5ની લાખની કમાણી

ખેડૂતનો આ દેશી જુગાડ; વધારશે મગફળીનું ઉત્પાદન

White Frame Corner
White Frame Corner
Arrow

તેવી જ રીતે કોથમીર પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. 

White Frame Corner
White Frame Corner
Arrow

કોથમીરમાં એનર્જી, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. 

White Frame Corner
White Frame Corner
Arrow

તેમાં વિટામિન C અને વિટામીન B6 જેવા પોષક તત્વો હોય છે. 

White Frame Corner
White Frame Corner
Arrow

હ્રદય રોગ સામે રક્ષણ મેળવવા માટે પણ કોથમીર મદદરુપ સાબિત થાય છે.

White Frame Corner
White Frame Corner
Arrow

કોથમીર હ્રદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

White Frame Corner
White Frame Corner
Arrow

તે શરીરમાંથી વધારાનું સોડિયમ પણ દૂર કરે છે.

White Frame Corner
White Frame Corner
Arrow

આ સાથે તે ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યાને પણ દૂર કરે છે. 

White Frame Corner
White Frame Corner
Arrow

ડાયાબિટીસના દર્દીઓ માટે કોથમીર લાઈફ સેવર માનવામાં આવે છે.

MORE  NEWS...

માત્ર આ કામ કરશો તો ડીપ્રેશન થઈ જશે દૂર

સંગીતનો આવો દુર્લભ ખજાનો તમે ક્યારેય નહીં જોયો હોય

વિપક્ષના નેતાઓ પણ પીવે છે આ 'મોદીની ચા', આવી છે વિશેષતા