Chat Box

શિયાળામાં ખાવ ગોળ, બીમારીઓ દૂર ભાગશે!

Chat Box

ગોળ ખાંડ કરતાં પણ વધારે ગુણકારી હોય છે.

Chat Box

ગોળમાં કેલરીની માત્રા ખાંડ કરતાં ઓછી હોય છે.

Chat Box

ગોળની તાસીર ગરમ હોય છે તેથી તેને શિયાળામાં જરૂર ખાઓ. 

MORE  NEWS...

ચેતજો! શરીરની નસ-નસ તોડી નાંખશે આ વસ્તુની ઉણપ, લોહી બનવા લાગશે પાણી

ડિનરમાં બનાવો ચટાકેદાર રીંગણ-બટાકાનું શાક, મટર પનીર પણ ભૂલી જશો

ધનતેરસ પર બનાવો મોતીચુરના લાડુ, હલવાઇ પણ નહીં જણાવે આ ટ્રિક

Chat Box

શેફ કુણાલ કપૂરે જણાવ્યું કે, ગોળ શરીરને ગરમ રાખે છે.

Chat Box

ગોળ ઇમ્યુનિટી બૂસ્ટ કરીને શિયાળામાં થતાં રોગોથી બચાવે છે.

Chat Box

ઠંડીમાં સાંધાનો દુખાવો થતો હોય તો ગોળ ખાવો જોઇએ.

Chat Box

આયરનથી ભરપૂર ગોળ એનિમિયાની સમસ્યા દૂર કરે છે. 

Chat Box

ગોળ મેટાબોલિઝમને બસૂટ કરીને વજન ઘટાડવામાં મદદરૂપ છે.

Chat Box

ગોળ શરીરને ડિટોક્સિફાય  કરે છે અને પાચન સુધારે છે.

MORE  NEWS...

કબજિયાતનો રામબાણ ઇલાજ છે આ દેશી ચૂર્ણ, એક જ રાતમાં પેટ સાફ થઇ જશે

સ્વાસ્થ્યનું પાવરહાઉસ છે આ નાનકડા બીજ, શુગરને ચૂસીને કાઢશે બહાર

ટેસડો પડી જાય એવા ક્રિસ્પી ભજીયા ઘરે બનાવો, બધા વખાણશે એવો છે ટેસ્ટ