5 કે 10! એક દિવસમાં કેટલી બદામ ખાવાથી ફાયદો થાય?

બદામ પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર હોય છે. 

તેમાં આયરન, પોટેશિયમ, વિટામિન્સ વગેરે હોય છે.

બદામ શરીરને એનર્જી આપે છે. 

MORE  NEWS...

નસોમાં જામેલા ગંદા કોલેસ્ટ્રોલનો સફાયો કરી દેશે આ સસ્તી ભાજી, દવા જેવું કરશે કામ

મની પ્લાન્ટના પાન પીળા પડી ગયા છે? રસોડાની આ વસ્તુ નાંખી દો, પછી જુઓ કમાલ

ચ્યવનપ્રાશને પણ ટક્કર મારે એવા છે આ લાડુ! ઠંડીમાં શરીરને અંદરથી મળશે હૂંફ

પીરિયડ ક્રેમ્પ્સ, કબજિયાત, પેટની સમસ્યાઓ દૂર થાય છે.

હાર્ટને હેલ્ધી રાખે, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર નથી વધતું. 

શરૂઆતમાં દરરોજ પાણીમાં પલાળેલી 2 બદામ ખાઓ.

પાચન યોગ્ય રહે તો 10 દિવસ પછી 5 બદામ ખાવાનું શરૂ કરો.

બ્લોટિંગ કે ડાયેરિયા ન થાય તો 21 દિવસ પછી 10 બદામ ખાવાનું શરૂ કરો.

ડેઇલી વર્ક આઉટ કરતાં હોય અને ડાઇજેશન યોગ્ય હોય તો દરરોજ 20 બદામ ખાઇ શકો છો.

MORE  NEWS...

ઉનના કપડાં ધોવાની આ છે સાચી રીત, આવી ભૂલ કરી તો નહીં રહે ગરમાવો

આંતરડાના ખૂણે-ખૂણામાંથી સાફ થઇ જશે જામેલો મળ, કબજિયાતમાં ખાઓ આ 3 ફળ

લસણને સ્ટોર કરવાની આ છે સૌથી બેસ્ટ રીત, આખુ વર્ષ નહીં થાય ખરાબ