ચોમાસામાં શેકેલી અને બાફેલી મકાઇ ખાવાની મજા જ અલગ છે
મકાઇનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે
તેમાં લ્યુટીનનું સારુ પ્રમાણ હોવાથી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે
તે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે
મકાઇમાં ફાઇબર હોવાથી તે લાંબો સમય પેટ ભરાયેલું રાખે છે
ભૂખ ઓછી લાગવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે
તેમાં સારા પ્રમાણમાં ફાઇબર હોવાથી પાચન તંત્ર મજબૂત રાખે છે
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો