નાના ફળના ફાયદા મોટા, ડાયાબિટીસમાં છે રામબાણ

દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગરને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે.

જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો અને બ્લડ સુગરને કંટ્રોલ કરવા માંગો છો તો તમે ફાલસાનું સેવન કરી શકો છો.

તેમાં ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે

કુદરતે આપણને ઘણઆ ફળો ભેટમાં આપ્યા છે જે ખાવામાં માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ ઔષધીય ગુણોથી ભરપૂર છે. ફાલસા પણ એવા જ છે

ફાલસા મધ્ય ભારતમાં વ્યાપકપણે જોવા મળે છે. આ ફળ નાના બોરના કદના હોય છે.

તેનો સ્વાદ ખાટો-મીઠો હોય છે. તેના પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે.

આ સિવાય મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને આયર્ન પણ તેમાં જોવા મળે છે.

ફાલસામાં લો-ગ્લાયકેમિક ઇન્ડેક્સ છે. આ જ કારણ છે કે તે ડાયાબિટીસથી પીડિત લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ ફળ ઉનાળામાં મળે છે. આ લાલ અને કાળા રંગનું ફળ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

ફાલસામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં ઘણા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો પણ જોવા મળે છે.
ફાલસામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં ઘણા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો
પણ જોવા મળે છે.
ફાલસાને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ કારણે તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે

તમારા આહારમાં ફાલસાનો સમાવેશ કરવાથી સાંધાના દુખાવાથી ઘણી હદ સુધી રાહત મળી શકે છે.

ફાલસા ત્વચાને તાજી અને યુવાન રાખવામાં મદદ કરે છે

ફાલસા રક્ત પરિભ્રમણને સુધારવામાં, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે.

Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી