ઠંડીમાં બીમારીઓ આસપાસ પણ નહીં ભટકે! આ તેલ કરશે જાદુ

ઠંડીમાં બીમારીઓ આસપાસ પણ નહીં ભટકે! આ તેલ કરશે જાદુ

બદલાતી સીઝનની શાનદાર દવા છે સરસિયાનું તેલ.

ગરમી અને ઠંડીનું મિશ્ર વાતાવરણ માનવીને ઘણા પ્રકારની તકલીફો આપે છે. 

આ સીઝનમાં શરદી-ઉધરસથી લઇને માઇગ્રેન જેવી સમસ્યાઓ થાય છે.

સરસિયાનું તેલ રસોઇ બનાવવા ઉપરાંત સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓમાં અસરકારક છે. 

MORE  NEWS...

મહેંદીમાં આ વસ્તુ નાંખીને લગાવો, 15 જ દિવસમાં વાળ થશે  ભરાવદાર + કાળા ભમ્મર

ડાયેટની જરૂર નથી! વજન ઘટાડવા ખાલી પેટ ખાઓ આ ફળ, ઓગળવા લાગશે ચરબી

આ તેલમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે મોસમી બીમારીઓથી બચાવે છે.

નાકમાં આ તેલના 2-3 ટીપાં નાંખવાથી શરદી-ખાંસીમાં રાહત મળે છે. 

બંધ નાક ખોલવા માટે પણ સરસિયાનું તેલ ખૂબ જ કારગર માનવામાં આવે છે. 

એલર્જીના કારણે વારંવાર છીંક આવતી હોય તો આ તેલ તેમાં આરામ આપશે. 

નાકમાં સરસિયાના તેલના ટીપાં નાંખવાથી માઇગ્રેનમાં ઘણો આરામ મળે છે. 

સરસિયાનું તેલ ડિપ્રેશન અને સ્ટ્રેસ ઓછો કરવામાં ખૂબ જ મદદરૂપ છે. 

MORE  NEWS...

ગુલાબના છોડમાં આ એક વસ્તુ નાંખી દો, ડાળીએ-ડાળીએ ફૂલના ઝૂમખા લટકશે

બાથરૂમનો દરવાજો સડી ગયો હોય તો બદલવાની જરુર નથી, આ રીતે કરો રિપેર