હાર્ટને હેલ્ધી રાખવા રોજ પીવો આ જ્યુસ

હાર્ટને હેલ્ધી રાખવા રોજ પીવો આ જ્યુસ

ખાટા-મીઠા સ્વાદ અને રસથી ભરપૂર નારંગી એક લોકપ્રિય ફળ છે, જેનું સમગ્ર વિશ્વમાં સેવન કરવામાં આવે છે.

પોતાની ઈચ્છા મુજબ લોકો તેને છોલીને ખાય છે અથવા તેનો રસ કાઢીને પીવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ભોજન સિવાય મેડિકલ ક્ષેત્રે પણ નારંગીની એક ખાસ વિશેષતા છે.

નારંગીનો જ્યુસ બાળકોથી લઈને વૃદ્ધો સુધીની તમામ ઉંમરના લોકોમાં સૌથી લોકપ્રિય પીણું છે.

અહીં જાણો ઓરેન્જ જ્યુસના ફાયદા

ઓરેન્જ જ્યુસ ફોલેટ, પોટેશિયમ અને વિટામિન સી સહિત ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે. જે હ્રદયને ક્રોનિક રોગથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે

Packed With Nutrients

એન્ટીઓક્સિડેન્ટ ઓક્સીડેટિવને રોકીને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. ઓરેન્જ જ્યુસમાં પર્યાપ્ત માત્રામાં કેરોટીનૉયડ અને એસ્કૉર્બિક એસિડ જેવા એન્ટીઓક્સિડેન્ટ હોય છે. 

Filled With Antioxidants

કેટલાક અભ્યાસો અનુસાર, દરરોજ ઓરેન્જ જ્યુસ પીવાથી હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ લેવલ અને હૃદય રોગના જોખમને ઓછું કરે છે.

Improves Heart Health

ઓરેન્જ જ્યુસમાં Anti-Inflammatory ગુણ હોય છે. જે Inflammation ના સ્તરને ઓછુ કરે છે અને જૂની બીમારીઓને રોકવામાં મદદ કરે છે. 

Helps Decrease Inflammation

ઓરેન્જ જ્યુસમાં Urine ના pH ને વધારીને વધુ Alkaline બનાવી શકે છે અને Urine માં વધેલા pH કિડનીની પથરીને રોકવામાં મદદ કરે છે.

Prevent Kidney Stone

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)