સ્કીનને ચમકદાર બનાવવા રોજ આ ફળનું કરો સેવન
પપૈયામાં સંતરા કરતાં વધુ વિટામિન સી હોય છે. જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
પપૈયા એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર ખોરાક છે.
પપૈયા ખાવાથી સ્કીન હેલ્ધી રહે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
પપૈયામાં ભરપૂર પ્રમાણમાં ફોલેટ હોય છે. જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે.
તે પોટેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત છે. જે શરીરમાં પ્રવાહી સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે.
પપૈયાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.
પપૈયામાં ખૂબ જ ઓછી કેલરી હોય છે.
જે વજનને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)