પીપળાના પાનથી ડાયાબિટીસને કહો BYE-BYE!

પીપળાના પાનનો પૂજા માટે તો ઉપયોગ કરવામાં આવે જ છે. પરંતુ, તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

પીપળાના પાન કેલ્શિયમ, આયર્ન, ફાઈબર, પ્રોટીનનો સારો સ્ત્રોત છે.

આયુર્વેદાચાર્ય ડૉ. જતિન્દર શર્માના મતે તેને ઉકાળીને પીવું જોઈએ. 

આ પાનને ઉકાળીને સવારે ખાલી પેટે પાણી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.

પીપળાના પાનને ઉકાળીને પીવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.

તેનાથી ગેસ, કબજીયાત, પેટનું ફૂલવું જેવી સમસ્યા દૂર થાય છે. 

આ પાંદડા ફેફસાંને ડિટોક્સિફાય કરવામાં અને બળતરા દૂર કરવામાં મદદ કરે છે. 

પીપળાના પાન હ્રદયની બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

પીપળાના પાન શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)