સ્વાસ્થ્યનો ખજાનો છે આ લાલ દાણા!

લોહીની કમી હોય ત્યારે હંમેશા દાડમ ખાવાની સલાહ આપવામાં આવે છે. 

લાલ દાડમ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. 

તે સ્વાસ્થ્યની સાથે સ્કિનને પણ નિખારે છે. 

હાર્ટને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. 

MORE  NEWS...

ઘી બનાવવા માટે મલાઇ જમા કરો ત્યારે આટલું કરો, ક્યારેય ગંદી વાસ નહીં આવે

B12ની ઉણપ અઠવાડિયામાં દૂર કરશે આ સુપરફૂડ્સ, શાકાહારીઓ માટે બેસ્ટ

કોલસા જેવો કાળો તવો મિનિટોમાં ચાંદી જેવો ચમકશે, ટ્રાય કરો આ ધાંસૂ જુગાડ

દાડમ પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. 

હીમોગ્લોબિન અને રેલ બ્લડ સેલ્સને વધારે છે. 

દાડમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે.

દાડમ વજન ઘટાડવામાં પણ મદદરુપ થાય છે. 

દરરોજ દાડમ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.