Tooltip

પાલકને મામૂલી ન સમજતાં, જાણી લો સુપરફૂડના ફાયદા

Tooltip

લીલા પાંદડાવાળી શાકભાજીમાં પાલક ખાવી સૌથી હેલ્ધી છે.

Tooltip

પાલકમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે.

Tooltip

વેબએમડી અનુસાર, તેમાં આયરન, પોટેશિયમ, વિટામિન્સ હોય છે.

MORE  NEWS...

ખાંસીમાં કફ સિરપ કરતાં વધુ અસરદાર છે  આ ઔષધિ, બધો કફ બહાર નીકળી જશે

સાંધાનો દુખાવા જડમૂળથી ગાયબ થઇ જશે, સવારે ચાવી જાવ આ હર્બલ પાન

Recipe: ખાસ મસાલા સાથે 10 મિનિટમાં બનાવો શાહી ભીંડી, ઘરે જ મળશે હોટલ જેવો સ્વાદ

Tooltip

નિયમિત પાલક ખાવાથી શરીરમાં આયરનની ઉણપ નથી થતી.

Tooltip

પ્રેગનેન્સીમાં ફોલેટ યુક્ત પાલક ખાવાથી શિશુમાં જન્મદોષ નથી થતો.

Tooltip

પાલકમાં રહેલા વિટામિન સી, ઇ ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે.

Tooltip

ફાઇબર, પાણીથી ભરપૂર પાલક પાચન તંત્રને સ્વસ્થ રાખે છે.

Tooltip

એન્ટી- ઇન્ફ્લેમેટરી પાલક સોજાને ઓછો કરવામાં કારગર છે.

Tooltip

નાઇટ્રેટથી ભરપૂર પાલક હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરે છે.

MORE  NEWS...

આ 5 સુપર ફૂડ્સ ખાવા લાગો, ઘડપણ સુધી હાડકામાં લોખંડ જેવી તાકાત રહેશે

Hair Care: દૂધ નહીં આ સફેદ ડ્રિંકથી કરો હેર વોશ, નહીં ખરે એકપણ વાળ

પૂજાના સૂકાયેલા ફૂલ ફેંકતા નહીં, ઘરે જ બનાવો માર્કેટ કરતાં પણ સારી અગરબત્તી