શરીરને ચટ્ટાન જેવું બનાવશે આ શાકભાજી, મળશે લોખંડ જેવી તાકાત

કંકોડાના શાકને કર્કોટરી અને કંટોલાના નામે ઓળખવામાં આવે છે.

તેમાં પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, વિટામિન એ, બી1, બી2, બી5, બી6 સહિત ઘણા તત્વ હોય છે.

ગરમ તાસીર વાળી શાકભાજી ખૂબ જ સ્વાદિષ્ટ પણ હોય છે.

MORE  NEWS...

આ 5 સુપર ફૂડ્સ ખાવા લાગો, ઘડપણ સુધી હાડકામાં લોખંડ જેવી તાકાત રહેશે

Hair Care: દૂધ નહીં આ સફેદ ડ્રિંકથી કરો હેર વોશ, નહીં ખરે એકપણ વાળ

પૂજાના સૂકાયેલા ફૂલ ફેંકતા નહીં, ઘરે જ બનાવો માર્કેટ કરતાં પણ સારી અગરબત્તી

માથાનો દુખાવો, વાળ ખરવા, કાનનો દુખાવો, ખાંસી, પેટની બીમારીઓ જેવા ઘણા રોગોમાં તે ફાયદાકારક છે.

આયુર્વેદમાં તેના મૂળ, ફૂલ, રસ, પાન વગેરેનો ઉપયોગ પણ ખૂબ જ સારુ માનવામાં આવે છે.

ડાયાબિટીસના લોકો માટે કંકોડા સૌથી બેસ્ટ છે. કંકોડાનું શાક તમે 10 દિવસ સુધી ખાઓ છો તો સુગર કંટ્રોલમાં રહે છે.

તમે વજન ઉતારી રહ્યા છો તો કંકોડાને ડાયટમાં એડ કરો. તમારું વજન ઉતરવા લાગશે અને વઘતુ વજન કંટ્રોલમાં રહેશે.

કંકોડાનું શાક ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને સાથે હેલ્થને ફાયદો પણ થાય છે. કંકોડાની છાલ તમારે કાઢવાની નથી.

MORE  NEWS...

રાતે સૂતા પહેલા આ મસાલો પાણીમાં મિક્સ કરીને પીવો, સડસડાટ ઘટશે વજન

વોશિંગ મશીનમાં કેટલો ડિટર્જન્ટ નાંખવો જોઇએ? મોટાભાગના લોકો નથી જાણતા સાચી માત્રા

નવરાત્રીના ઉપવાસમાં ઘરે બનાવો ફરાળી ઢોંસા, સ્વાદ પણ છે ચટાકેદાર