વિટામિન-સી ઉપરાંત આ ફળ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. આમાં ફ્લેવોનોઈડ્સ, લિમોનોઈડ્સ અને કેરોટીનોઈડ્સ હોય છે.
મોસંબીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાળવી રાખે છે. હૃદય રોગનું જોખમ ઘટાડે છે. તેમાં પોટેશિયમ પણ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
મોસંબી કબજિયાતની સમસ્યા દૂર કરે છે. પોષક તત્ત્વોના શોષણ માટે સ્વસ્થ પાચનતંત્ર મહત્વપૂર્ણ છે.
મોસંબીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. ફાઈબરથી ભરપૂર આ ફળ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. શરીરમાં કેલરીની માત્રા વધતી નથી.
મોસંબીમાં પાણીનું પ્રમાણ ઘણું હોય છે. શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેના ત્વચા તાજી અને ચમકદાર બને છે.
MORE
NEWS...
200 રુપિયામાં બનાવ્યા 38 કરોડ, એક ઝટકામાં આવી જશે ગાડી-બંગલા અને...