જો તમે વધારે રોટલી ખાવ છો, તો વજન વધે છે. રાત્રે તેને પચાવવું પણ મુશ્કેલ થઈ જાય છે.
રાત્રે રોટલી ખાવાથી સુગરની માત્રા વધી શકે છે. તેનાથી ડાયાબિટીસ અને પીસીઓડીની સમસ્યા થઈ શકે છે.
હકીકતમાં રોટલી લોહીમાં સુગર સ્પાઇક કરે છે. જેનાથી સુગર લેવલ વધી શકે છે.
રાત્રે રોટલી ખા વાથી તેને પચાવવામાં મુશ્કેલી થાય છે. એવામાં બ્રેન એક્ટિવ રહે છે અને માણસને સુકૂનવાળી ઉંઘ મળે છે.
જો તમે પેટ સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો રાત્રે રોટલી ન ખાવ.
તેનાથી એસિડિટી અને અપચાની સમસ્યા વધી શકે છે.
જો તમે ખુદને હેલ્ધી અને ફિટ રાખો છો, તો રોટલી ખાધા બાદ આરામ ન કરો. તેનાથી શરીરને ઉપરોક્ત સમસ્યા થઈ શકે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.