પાલકને પણ પાછળ પાડે તેવો ખોરાક

ચિયા સિડ્સમાં આયર્ન જોવા મળે છે. પોણા કપ ચિયા સીડ્સમાં 2 મિલિગ્રામ આયર્ન હોય છે. 

અડધા કપ દાળમાં 3 મિ.ગ્રા આયર્ન અને પ્રોટીન હોય છે. તેની હાઈ ફાઇબર સામગ્રી આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને તમામ ખનીજોના શોષણને પ્રોત્સાહન આપે છે. 

રાજગરામાં આયર્ન અને ખનીજોનો સમૃદ્ધ સ્ત્રોત છે. તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ પણ હોય છે. 

અડધા કપ ચોળીમાં 2 થી 4 મિ.ગ્રા આયર્ન હોય છે. તેમાં ફાઈબર અને ફોલેટ પણ હોય છે. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

જરદાળુ શાકાહારીઓ માટે તેમની આયર્ન અને વિટામિન-સીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ ખોરાક છે. તે શરીરમાં આયર્ન શોષણમાં પણ મદદ કરે છે. 

કાજુમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. પોણા કપ કાજુમાં 2 મિ.ગ્રા આયર્ન હોય છે. 

અળસી એ શાકાહારીઓ માટે અન્ય એક ઉત્તમ આયર્નનો વિકલ્પ છે. કારણકે, પોણા કપ અળસીમાં 2 મિ.ગ્રા આયર્ન ધરાવે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ