ચાંદ જેવો ચહેરો ચમકાવવા અને વધતી ઉંમર છુપાવવા આ ડિટોક્સ પાણી પીઓ
પોતું કર્યા બાદ પણ ફર્શનો મેલ નથી જતો? પાણીમાં આ વસ્તુ નાંખીને કરો સાફ, અરીસા જેવો ચમકશે ફ્લોર
પરંતુ, ઘણાં એવા છોડને જેને વધારે મહત્વ નથી મળતું.
એવું જ એક ઝાડ છે સેમલ. સેમલ હંમેશા રસ્તાની કિનારે જોવા મળે છે.
આ વૃક્ષના ફૂલ સ્વાસ્થ્ય માટે વરદાન હોય છે.
આયુર્વેદમાં સેમલનું ઝાડ ઔષધીય ગુણોનો ખજાનો માનવામાં આવે છે.
તેના પાન મહિલાઓમાં જોવા મળતી બીમારી લ્યૂકોરિયાની સારવારમાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.