Thick Brush Stroke

ડાયાબિટીસમાં રામબાણ છે આ શાકભાજી!

Thick Brush Stroke

હેલ્ધી રહેવા માટે શાકભાજીનું સેવન લાભકારક હોય છે.

Thick Brush Stroke

ડાયાબિટીસના દર્દીઓને વધુ શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે.

Thick Brush Stroke

મેડિકલ ન્યૂઝ ટુડે અનુસાર લીલા પાંદડાવાળી શાકભાજી લાભકારક હોય છે.

Thick Brush Stroke

પાલકનું સેવન ઇંસુલિન સેંસેટિવિટી સુધારે છે.

Thick Brush Stroke

કાકડીમાં વધુ પાણી હોવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહી શકે છે.

Thick Brush Stroke

શુગરના દર્દીઓ માટે ભીંડાનું સેવન ખૂબ જ લાભકારક હોઇ શકે છે.

Thick Brush Stroke

ટામેટાનું સેવન બ્લડ શુગર લેવલ મેન્ટેન કરવામાં મદદ કરે છે.

Thick Brush Stroke

ફાઇબરથી ભરપૂર કાબીજનું સેવન પણ લાભકારક હોય છે.

Thick Brush Stroke

ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા રામબાણની જેમ કામ કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી