ડાયાબિટીસમાં ઝેર સમાન છે આ શાકભાજીઓનું સેવન

ડાયબિટીસના દર્દીઓ સામે સૌથી મોટી સમસ્યા ખાનપાનની રહે છે

એક નાનકડી ભૂલના કારણે બ્લડ સુગર લેવલ હાઇ થઇ શકે છે

ડાયાબિટીસના દર્દીઓને તે વસ્તુઓ પોતાની ડાયેટમાં સામેલ કરવી જોઇએ જેનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ 70-90 વચ્ચે હોય.

ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલીક એવી શાકભાજી છે જેનું સેવન કરવાનું ટાળવું જોઇએ.

જે લોકોનું બ્લડ શુગર લેવલ હાઇ રહે છે, તેમણે બટાકાનું સેવન ન કરવું જોઇએ. તેનો ગ્લાઇસેમિક ઇંડેક્સ 70-90 વચ્ચે હોય છે.

ડાયાબિટીસના દર્દીઓએ મકાઇનું સેવન ન કરવુ જોઇએ. તેમાં કાર્બોહાઇડ્રેટ વધુ માત્રામાં હોય છે.

મકાઇના સેવનથી બ્લડ શુગર લેવલ વધવા લાગે છે.

શક્કરિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન ટાળવું જોઇએ.
શક્કરિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન ટાળવું
જોઇએ.
શક્કરિયામાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ અને બીટા કેરોટીન બ્લડ શુગરનું લેવલ વધારી શકે છે.
શક્કરિયામાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ અને બીટા કેરોટીન બ્લડ શુગરનું લેવલ વધારી શકે છ
ે.
રતાળુનું સેવન સામાન્ય રીતે ફ્રૂટ ચાટ રૂપે કરવામાં આવે છે. રતાળુનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધવા લાગે છે.

રતાળુનો ગ્લાઇસેમિક ઇંડેક્સ 65ની આસપાસ હોય છે.

વટાણાને કાર્બોહાઇડ્રેટ્સ અને સ્ટાર્ચનો રિચ સોર્સ માનવામાં આવે છે. જેના કારણે તેનુ સેવન ટાળવું જોઇએ.

વટાણા ખાવાથી ડાયાબિટીસના દર્દીઓનું ડાઇજેશન ખરાબ થઇ શકે છે.
વટાણા ખાવાથી ડાયાબિટીસના દર્દીઓનું ડાઇજેશન ખરાબ થઇ શકે છે
.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી