શિયાળામાં આવી ભૂલો ભારે પડશે, રોકેટ ગતિએ વધશે બ્લડ સુગર

શિયાળામાં આવી ભૂલો ભારે પડશે, રોકેટ ગતિએ વધશે બ્લડ સુગર

દુનિયાભરમાં ડાયાબિટીસની બીમારી ઝડપથી ફેલાઇ રહી છે. ભારતમાં લાખો લોકો ડાયાબિટીસના દર્દી છે.

શિયાળાની ઋતુમાં બ્લડ સુગર લેવલ અને બ્લડ પ્રેશર બંને વધવા લાગે છે. 

ડાયાબિટીસના દર્દીઓએ પોતાની લાઇફ સ્ટાઇલ અને ખાનપાન પર ખાસ ધ્યાન આપવું પડે છે. 

MORE  NEWS...

ફેશિયલ નહીં કાચુ દૂધ ચમકાવશે ચહેરો, ફેસ પર લાવશે ગજબનો નિખાર

એલોવેરાના છોડનો ગ્રોથ અટકી ગયો છે? કુંડામાં નાંખી દો આ ફળની છાલ

ઘરમાં પડેલા ખાલી ડબ્બામાં ઉગાડી આદુ, મોંઘુ થશે તો પણ તમને સાવ મફતમાં મળશે

શિયાળામાં ફિઝિકલી એક્ટિવ ન હોવાના કારણે બ્લડ સર્ક્યુલેશન ઓછુ થઇ જાય છે. 

less Physical Activity

મોડી રાતે ભોજન કરવાથી ડાયાબિટીસનું જોખમ વધુ રહે છે. ડાયાબિટીસના દર્દીએ સમયે ભોજન કરવું જરૂરી હોય છે.

Avoid Eating Late At Night

જંક ફૂડમાં રહેલી શુગરની માત્રા તમારા બ્લડમાં સુગર લેવલ વધારે છે.

Avoid junk food

માનસિક તણાવ વધે છે તો બ્લડ સુગર લેવલ પર અસર પડે છે.

Avoid Mental Stress

સ્મોકિંગ કરવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવાની ક્ષમતા ઓછી થાય છે. તેના કારણે ડાયાબિટીસનું રિસ્ક વધે છે. 

Avoid Smoking

આ તમામ વાતોને ધ્યાનમાં રાખતા તમે તમારી બીમારીને વધવાથી રોકી શકો છો. 

MORE  NEWS...

ગુલાબના છોડમાં ડાળીએ-ડાળીએ ફૂલ આવશે, નાંખી દો આ સસ્તી વસ્તુ

મૂળાના નામે કચરો તો નથી ખરીદી રહ્યાં ને! આ ટિપ્સ કરો ફોલો, એકદમ મીઠા નીકળશે