લસણથી પીગળાવો કોલેસ્ટ્રોલ, ગંદકી થઈ જશે સાફ 

લસણના અનેક ફાયદા છે. આપણા દેશમાં સદીઓથી લસણનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં કરવામાં આવે છે.

હવે સંશોધનમાં એ પણ સાબિત થયું છે કે લસણ ખાવાથી હૃદયથી લઈને શ્વાસ સંબંધી બીમારીઓ મટે છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લસણનું સેવન ઉચ્ચ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

ટ્રાઈગ્લિસરાઈડ્સના કારણે રક્તવાહિનીઓ સખત થઈ જાય છે.

લસણનું સેવન કરવાથી લોહીમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. તેનું વધુ સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

લસણનું નિયમિત સેવન તમારા હૃદયને ખૂબ જ મજબૂત બનાવે છે. આનાથી હૃદયના સ્નાયુઓમાં લવચીકતા આવે છે.

લસણના સેવનથી રક્તવાહિનીઓ પહોળી થાય છે અને હાઈ બ્લડ પ્રેશર ઓછું થાય છે, તેથી તે બીપીના દર્દીઓ માટે ફાયદાકારક છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.