પેશાબનો રંગ પીળો થઇ જાય તો ચેતજો, આ ગંભીર છે સંકેત

ઘણીવાર લોકોને પીળો પેશાબ આવવા લાગે છે.

મોટાભાગના લોકો આ વાતને ઇગ્નોર કરી દે છે.

જો કે પેશાબનો રંગ હેલ્થના રહસ્ય ખોલી દે છે.

MORE  NEWS...

ઠંડીમાં ચા સાથે માણો મલ્ટીગ્રેન મેથી થેપલાની મોજ, ક્યારેય નહીં ચાખ્યો હોય આવો સ્વાદ

ફાટેલા હોઠ ગુલાબની પાંખડી જેવા મુલાયમ થઇ જશે, લગાવો રસોડાની આ વસ્તુ

યૂરોલોજિસ્ટ અમરેન્દ્ર પાઠક પાસેથી ફેક્ટ જાણીએ.

પાણી ઓછું પીવાથી પેશાબ પીળો થઇ શકે છે.

યૂરિનનો આ કલર ડિહાઇડ્રેશનનો સંકેત છે. 

વધારે પાણી પીવા છતાં પણ આવું થાય તો ટેસ્ટ કરાવો.  

વધારે પીળો પેશાબ પીળીયાનો સંકેત હોય છે. 

જો પેશાબ લાલ આવવા લાગે તો તરત ડોક્ટરની સલાહ લો.

MORE  NEWS...

વાળ માટે સંજીવની છે આ લીલા પાન, પૂંછડી જેવા હેર પણ ભરાવદાર બનશે

પેટમાં જામેલી ગંદકી અઠવાડિયામાં જ બહાર કાઢશે આ વસ્તુ, ફક્ત 2 ચમચી ભરીને ખાઇ લો