ખાંડ કરતાં વધુ ગુણકારી છે ગોળ, જાણો જબરદસ્ત ફાયદા
ખાંડના બદલે ગોળને સ્વાસ્થ્ય માટે વધુ લાભકારક માનવામાં આવે છે.
ગોળમાં ઘણા પોષક તત્વ હોય છે જેમ કે આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ.
વેબએમડી અનુસાર, ગોળ ખાવાથી પાચન તંત્ર યોગ્ય રહે છે, કબજિયાત નથી થતી.
પીરિયડ્સમાં પેટમાં દુખાવો, ક્રેમ્પ્સથી છૂટકારો મેળવવા માટે ગોળ ખાઇ શકો
છો.
ગોળમાં રહેલું ફેનોલિક એસિડ ઓક્સીડેટિવ સ્ટ્રેસ ઓછો કરે છે.
આયરનની ઉણપ દૂર કરવા માટે ગોળ એક ઉમદા ફૂડ સોર્સ છે.
એન્ટીઓક્સીડેંટ્સ હોવાના કારણે કેન્સર થવાનું જોખમ ઓછુ રહે છે.
ગોળના નિયમિત સેવનથી ડિમેંશિયા, આંખની સમસ્યા સામે રક્ષણ મળે છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની સાથે જ હાડકા મજબૂત કરે છે ગોળ.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી