ઐશ્વર્યા રાય જેવી ગ્લોઈંગ સ્કિન જોઈએ છે? આ ફળનો કરો ઉપયોગ

આમળા એવું ફળ છે, જે શરીરના દરેક અંગ માટે લાભદાયી છે

ખાટા-મીઠા આમળા માત્ર સ્વાદથી જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ જોરદાર છે.

તેમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

આ તમને માથાથી પગ સુધી દરેક રોગથી બચાવશે.

MORE  NEWS...

સંતાન સમા પાલતું શ્વાનને સાયકલ પર ફેરવવા દંપતીએ કરી આવી લક્ઝુરિયસ વ્યવસ્થા

સવારે 4થી 6 વચ્ચે જ કેમ હાર્ટ એટેક આવે છે? નિષ્ણાતે આપ્યું ચોંકાવનારૂ નિવેદન

હવે ચા લાગશે ફિક્કી, નહીં આવે આદુનો સ્વાદ, આવું છે કારણ

દરરોજ એક આમળાને આહારમાં સામેલ કરવાથી રોગપ્રતિકારક શક્તિ ક્યારેય નબળી પડતી નથી.

આમળામાં વિટામીન ભરપૂર માત્રામાં હોય છે.

તેમાં ફાઈબર, ફોલેટ, એન્ટી-ઓક્સીડેન્ટ, ફોસ્ફરસ, આયર્ન, કાર્બ્સ પણ મળી આવે છે.

ખાલી પેટે કાચા આમળા ખાવાથી તમારી આંખો અને વાળ સુધરે છે.

આ સિવાય તે કબજિયાત અને ડાયેરિયામાં પણ રાહત આપે છે.

MORE  NEWS...

ચામડીના ભલભલા રોગ દૂર કરશે આ ઝાડની છાલ, ભગવાન કૃષ્ણનું પ્રિય છે આ વૃક્ષ

આ ગાયના પગલા લાવ્યા ઘર, ગાડી અને સરકારી નોકરી; પરિવારનું બદલ્યું નસીબ

હવે નહીં જાય હૃદયરોગના હુમલાથી કોઈનો જીવ, નવજીવન આપવા તંત્ર સજ્જ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.