શિયાળામાં બટાકા ખાવાના છે અદ્ભુત ફાયદા!

આપણે બજારમાં જઈએ છીએ, ત્યારે બટાકા લીધા વગર કોઈ આવતું નથી.

બટાટાનો ઉપયોગ લગભગ દરેક શાકભાજી સાથે થાય છે.

આ ગુણને કારણે તેને 'શાકભાજીનો રાજા' કહેવામાં આવે છે.

બાળકો અને વૃદ્ધો બધાને શિયાળામાં બટાકા ગમે છે.

MORE  NEWS...

શરીર હાડપિંજર જેવું લાગે છે? તો આજથી જ નાસ્તામાં શરૂ કરી દો આ વસ્તું

પૂજારીઓની સેલેરીમાં વધારા સાથે મળશે સરકારી સુવિધાઓ, જાણો નવો પગાર

તે ફ્રેન્ચ ફ્રાઈસ, ચિપ્સ વગેરે જેવા ફાસ્ટ ફૂડમાં પણ વપરાય છે.

તેમાં ફાઈબર, ઝિંક, આયર્ન, પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

શિયાળામાં શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ બટેટા ખૂબ જ મદદરૂપ છે.

તે કેલરીને વધારવા પણ મદદ કરે છે.

જેના કારણે વજન સરળતાથી ઘટાડી શકાય છે.

MORE  NEWS...

મંદિરમાં રામ લલ્લા સહિત ચાર ભાઈઓની પૂજા, માતા સિતાને કરવામાં આવ્યા અલગ

ઈતિહાસમાં પહેલીવાર ઉપરકોટ પર ઉજવાશે પતંગોત્સવ, ફટાફટ જાણી લો

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.