દવા છોડો, આ લાડુથી શરદી થઈ જશે દૂર...

ગુજરાતમાં સફેદ તલની ખેતી મોટા પ્રમાણ જોવા મળે છે.

આ તલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

જે શિયાળામાં વધુ ખાવામાં આવે છે.

શિયાળામાં લોકો તલના લાડુ, ચીકી વધુ ખાવાનું પસંદ કરે છે.

MORE  NEWS...

ખેડૂતે કોઠાસૂઝથી બનાવ્યો દવા છાંટવાનો પંપ, બીજા ખેડૂતનો તોડ્યો રેકોર્ડ

આખા વર્ષ રહેશો નિરોગી, શિયાળામાં કરો આ 5 સૂકામેવાનું સેવન

આ ફળનો રસ પીવાથી પથરીના ટુકડા થઈ પેશાબ વાટે નીકળી જશે

સફેદ અને કાળા તલનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

આયુર્વેદ ડો. અનુપમાએ જણાવ્યું કે, સફેદ તલ કફને દૂર કરે છે.

તમારે ડ્રાઈ સ્કિન હોય તો તલના તેલનો ઉપયોગ કરો.

આનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાઘ અને ડાઘ દૂર થઈ જશે.

તેનું વધુ સેવન કરવાથી વજન વધી શકે છે.

MORE  NEWS...

ઓછા પાણીએ વધુ ઉત્પાદન આપતો આ પાક છે, ખેડૂતોએ કરી તૈયારીઓ

આંબાના વાવેતરમાં આટલી કાળજી રાખવી, ફાયદો થશે

આ ફૂલ ભરી દેશે તમારા જીવનમાં કમાણીના રંગ, ખેડૂત બન્યો લખપતિ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.