આ લોકો માટે ઝેર છે પાલક, ભૂલેચૂકે ન ખાતા નહીંતર...

આ લોકો માટે ઝેર છે પાલક, ભૂલેચૂકે ન ખાતા નહીંતર...

પાલક ખાવાથી અગણતિ ફાયદા થાય છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વિશેષ સ્થિતિમાં તે ઝેર સમાન છે. 

પાલકમાં તે બધા જ જરૂરી પોષક તત્વો હોય છે, જે શરીરના ફંક્શન માટે જરૂરી છે. 

પાલક આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વોની પાવરહાઉસ છે. 

કેટલીક બીમારીઓમાં તમારે પાલકનું સેવન ન કરવું જોઇએ. 

MORE  NEWS...

Hair Care: રસોડાની આ 4 વસ્તુથી કરો હેર વોશ, એકપણ વાળ નહીં ખરે

Dinner Recipe: નવા ટ્વિસ્ટ સાથે બનાવો બટાકા ટામેટાનું શાક

Health Tips: એક કપ ચા ઘટાડી દેશે 47% ટકા ડાયાબિટીસનું જોખમ

જો તમે લોહી પાતળુ કરવાની દવા લઇ રહ્યાં છો તો તમારે પાલક ન ખાવી જોઇએ. 

પાલકમાં વિટામીન કે હોય છે જે Anticoagulant સાથે રિએક્શન કરે છે. 

જો તમને પથરી હોય તો તમારે પાલકથી દૂર રહેવું જોઇએ કારણ કે તે તમારી કિડનીમાં જલ્દી પથરી બનાવી શકે છે. 

ડોક્ટરે જણાવ્યું કે પાલકમાં હિસ્ટામિન હોય છે અને તેને ખાવાથી કેટલાંક લોકોને એલર્જી થઇ શકે છે. 

જો તમને એલર્જીનો ખતરો હોય તો પાલકથી દૂર રહો. 

MORE  NEWS...

મોંઘી દવાઓ લેવાનું છોડો, આ 5 સુપર હર્બ્સ કરશે ડાયાબિટીસ કંટ્રોલ

દાંત પર જામેલી પીળાશને દૂર કરશે આ ઘરેલું નુસખા

Health Tips: એક કપ ચા ઘટાડી દેશે 47% ટકા ડાયાબિટીસનું જોખમ