શક્તિનો ડબલ ડોઝ છે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ કરશે બૂસ્ટ

બીમારીઓથી બચવા માટે ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ રાખવી જરૂરી છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

વિટામીન સીથી ભૂરપૂર ફૂડ્સનું સેવન કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે.

ખાટા ફળોની સાથે વિટામીન સીથી ભરપૂર શાકભાજીનું સેવન કરો.

MORE  NEWS...

ગરીબોનું આ અનાજ છે પોષક તત્વોનો બાપ, ડાયાબિટીસ-કેન્સર માટે છે ગુણકારી

નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો, ગાયબ થઇ જશે કરચલીઓ

નસોમાં જમા ગંદો કોલેસ્ટ્રોલ ફટાક બહાર ફેંકી દેશે આ સસ્તી ઔષધિ

વેબએમડી અનુસાર, કેપ્સીકમ ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે.

વિટામિન સી યુક્ત બ્રોકલીનું સેવન પણ ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે.

પાલકમાં રહેલું આયરન, વિટામિન સી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે.

ફૂલાવર ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા પણ હેલ્ધી રહે છે. 

ટામેટામાં વિટામીન સી ભરપૂર હોય છે, જે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. 

કેલ ખાઇને તમે તમારી રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવી શકો છો. 

MORE  NEWS...

ચરબીના થર સડસડાટ ઓગાળી દેશે આ નાનકડા બીજ

સ્વાસ્થ્ય  માટે અમૃત સમાન છે આ નાનકડા બીજ, સ્પર્મ કાઉન્ટ વધારવા માટે છે રામબાણ

દૂધમાં પલાળેલા કાજુ ખાવાથી થાય છે આ 5 અદભૂત ફાયદા