નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય? જાણો ક્યારે બીપી થઇ જાય છે હાઇ

હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા આજકાલ ઝડપથી વધી રહી છે.

WHO અનુસાર દુનિયામાં બીપીના 128 કરોડ દર્દીઓ છે.

હવે સવાલ એ છે કે નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય?

MORE  NEWS...

આ 5 સુપર ફૂડ્સ ખાવા લાગો, ઘડપણ સુધી હાડકામાં લોખંડ જેવી તાકાત રહેશે

Hair Care: દૂધ નહીં આ સફેદ ડ્રિંકથી કરો હેર વોશ, નહીં ખરે એકપણ વાળ

પૂજાના સૂકાયેલા ફૂલ ફેંકતા નહીં, ઘરે જ બનાવો માર્કેટ કરતાં પણ સારી અગરબત્તી

AHA અનુસાર નોર્મલ બીપી  120/80 mm Hg હોય છે.

સિસ્ટોલિક પ્રેશર 120 mm Hg થી ઓછુ હોવુ જોઇએ.

ડાયસ્ટોલિક પ્રેશર 80 mm Hg થી ઓછુ હોય તો તે નોર્મલ છે.

બ્લડ પ્રેશર 129-85 mm Hg હોય તો તે બોર્ડર લાઇન પર છે.

બીપી 130-90 mm Hg થી વધુ હોય તો હાઇ માનવામાં આવે છે.

180-120 mm Hg થી વધુ બીપી હોય તો તે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.

MORE  NEWS...

રાતે સૂતા પહેલા આ મસાલો પાણીમાં મિક્સ કરીને પીવો, સડસડાટ ઘટશે વજન

વોશિંગ મશીનમાં કેટલો ડિટર્જન્ટ નાંખવો જોઇએ? મોટાભાગના લોકો નથી જાણતા સાચી માત્રા

નવરાત્રીના ઉપવાસમાં ઘરે બનાવો ફરાળી ઢોંસા, સ્વાદ પણ છે ચટાકેદાર