પીળા નખ આપે છે આ ઘાતક બીમારીના સંકેત

હેલ્ધી, શાઇની, ગુલાબી નખ સારા સ્વાસ્થ્યની નિશાની છે.

નખ તૂટવા, રંગમાં બદલાવ આવવો કેટલીક બીમારીઓનો સંકેત હોય છે.

હેલ્થ લાઇન અનુસાર, પીળા નખને અવગણવા ન જોઇએ.

આ નખમાં થતા ફંગલ ઇન્ફેક્શનના લક્ષણ હોઇ શકે છે.

વધુ સ્મોકિંગ કરવાથી પણ નખનો રંગ પીળો પડી જાય છે.

સિગરેટમાં ટાર, નિકોટિન હોય છે, જે નખને નબળા બનાવે છે.

સતત ડાર્ક નેલ પોલિશ, નેલ પ્રોડક્ટ્સ યુઝ કરવાથી પણ નખ પીળા પડે છે.

ક્રોનિક બ્રોંકાઇટિસ હોવાના કારણે નખનો રંગ બદલીને પીળો થઇ જાય છે.

ડાયાબિટીસમાં પણ નેલ્સનો રંગ બદલાઇ શકે છે, તેને કંટ્રોલ કરવું જરૂરી છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.