ઉંમર પ્રમાણે રોજ કેટલા કલાકની ઉંઘ લેવી જોઇએ? અહીં જાણો

આરોગ્ય માટે પૂરતી ઊંઘ જરૂરી છે. ઓછી ઊંઘ સ્વાસ્થ્યને બગાડી શકે છે.

દરેક વ્યક્તિએ ઉંમર પ્રમાણે પૂરતી ઊંઘ લેવી જોઈએ. શું તમને પૂરતી ઊંઘ મળે છે?

0 થી 3 મહિનાના બાળક માટે, દરરોજ 14 થી 17 કલાકની ઊંઘ પૂરતી છે.

4 થી 12 મહિનાની ઉંમરના બાળકને દરરોજ 12 થી 16 કલાકની ઊંઘની જરૂર હોય છે.

1 થી 2 વર્ષની વયના બાળકોએ 24 કલાકમાં 11 થી 14 કલાકની ઊંઘ લેવી જોઈએ.

MORE  NEWS...

આ દેશી નુસખા સામે દવા પણ ફેલ, હાઇ બ્લડ સુગરમાં રોજ સવારે પીવો આ પાનનો રસ

બજાર કરતાં પણ સોફ્ટ અને મલાઇદાર પનીર ઘરે આ રીતે બનશે, જાણી લો આ ટ્રિક

ઘઉંનો પણ બાપ છે આ લોટ, વિટામિન B12 કમી કરી દેશે દૂર, શરીર બનશે તાકતવર

3 થી 5 વર્ષની વયના બાળકોએ દરરોજ 10 થી 13 કલાકની ઊંઘ લેવી જોઈએ.

6 થી 12 વર્ષની વયના બાળકોને 24 કલાકમાં 9 થી 12 કલાકની ઊંઘ લેવી જોઈએ.

13 થી 18 વર્ષની વચ્ચેના લોકોએ દરરોજ 8 થી 10 કલાકની ઊંઘ લેવી જોઈએ.

18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ દરરોજ રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.

MORE  NEWS...

ભેજના કારણે ઘઉં બગડવાનો ડર છે? આ પાન મૂકી દો, એકપણ ધનેડુ નહીં પડે

માર્કેટ જેવો પરફેક્ટ ગરમ મસાલો ઘરે બનાવવાની સીક્રેટ રેસિપી, આ માપથી લેજો સામગ્રી

લોહીની ઉણપ દૂર કરશે આ એક ગ્લાસ જ્યુસ, શરીરમાં આવશે પહેલાવાન જેવી તાકાત

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)