Black Section Separator

કેનેડા જવાના છે કે ત્યાં છે તેમને મોટાભાઈની સલાહ

Black Section Separator

ગુજરાતી યુવાનો કેનેડા પહોંચીને સામાન્ય ભૂલો કરી બેસતા હોય છે

Black Section Separator

મોટાભાઈ એટલે 5 દાયકાથી કેનેડામાં રહેતા ગુજરાતી વેપારીની વાત છે

Black Section Separator

હેમંત શાહ ગુજરાતી યુવાનોને કેનેડામાં ઉપયોગી થાય તેવી સલાહ આપે છે

Black Section Separator

તેઓ કહે છે કે 'અંગ્રેજીનો ઉપયોગ અહીં આવવા પૂરતો સીમિત ન રાખવો'

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

Black Section Separator

'અહીં આવ્યા પછી પણ સારી નોકરી મેળવવા અંગ્રેજી વધારે પાકું કરતા રહેવું'

Black Section Separator

હેમંત શાહ કહે છે કે, 'વ્હાઈટ કૉલર જોબ કરવા અંગ્રેજી સારું હોવું જરુરી છે'

Black Section Separator

'મૉલ, રેસ્ટોરન્ટની ક્લેરિકલ નોકરીની આદત તમને આગળ વધતા અટકાવે છે'

Black Section Separator

'કેનેડાના ક્રોસ કલ્ચરમાં સારી નોકરી કરવી હોય તેમણે અંગ્રેજી ફાંકડું બનાવવું'

Black Section Separator

'જે યુવાનો અંગ્રેજી પર સારી મહેનત કરે છે તેમને નોકરીઓ પણ સારી મળે છે'

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી