બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં દવા જેવું કામ કરે છે આ નેચરલ રીત

બ્લડ પ્રેશર હાઇ હોય ત્યારે આપણા હાર્ટ પર દબાણ વધે છે. 

બીપી વધવાની સમસ્યા હાર્ટ એટેક આવવાનું કારણ બની શકે છે. 

કેટલીક નેચરલ રીતોથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય છે.

રોજ 30 મિનિટ એક્સરસાઇઝ કરવાથી બીપી કંટ્રોલમાં રાખી શકાય છે. 

MORE  NEWS...

ખાલી આ 6 વસ્તુથી ઘરે બનાવો હર્બલ શેમ્પૂ, સફેદ વાળની થઇ જશે કાયાપલટ

સફાઇ કર્યાના થોડાં જ કલાકોમાં દેખાય છે ધૂળ? 15 રૂપિયામાં બનાવો મેજિક લિક્વિડ

ઘરે બનાવો માર્કેટ જેવો ટેસ્ટી નૂડલ્સ મસાલો, બહારથી ખરીદવાના બદલે જાણી લો રેસિપી

હેલ્થલાઇન અનુસાર, હાઇ બીપીમાં મીઠાનું સેવન ઓછુ કરો.

આવા લોકો પોતાના વજનને કંટ્રોલમાં રાખીને તણાવ મુક્ત રહે.

સ્મોકિંગ છોડવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય છે.

દારૂનું સેવન ન કરવાથી તમને ઘણી હદ સુધી રાહત મળી શકે છે.

સમય-સમય પર તમારે બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેવું જોઇએ.

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો. 

MORE  NEWS...

ઘરે 10 મિનિટમાં બનાવો લસણનું ચટપટું અથાણું, કેરીના અથાણાનો ટેસ્ટ ફિક્કો લાગશે

મોંઘી ક્રીમ નહીં 10 રૂપિયાની આ વસ્તુ ચહેરાની કાળી ઝાંઇ કરી દેશે ગાયબ, આવશે ગજબ નિખાર

માત્ર 10 રૂપિયામાં મળતી આ વસ્તુથી યુરિક એસિડને કરો કંટ્રોલ, દવાની પણ નહીં પડે જરૂર