એવી નોકરીઓ કે જ્યાં 5 લાખથી વધુ પગાર 

સારી લાઈફ માટે દરેક વ્યક્તિ સારી નોકરીની શોધમાં રહેતી હોય છે.

બહુ ઓછી નોકરીઓમાં મહિને 4-5 લાખ રૂપિયા પગાર મળે છે. 

કેટલાક પ્રોફેશન એવા છે કે જેમાં 5 લાખથી વધુ પગાર મળતો હોય છે. 

મશીન લર્નિંગ એન્જિનિયરનો પગાર 5-10 લાખ રૂપિયા મહિને હોય છે. 

MORE  NEWS...

નવોદયમાં એડમિશન લેવું હોય તેમના માટે કામની વાત

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

કેનેડામાં ગુજરાતી માલિક સાથેનો યુવકનો કડવો અનુભવ

અનુભવી AI એન્જિનિયરનો પગાર 5થી 15 લાખ રૂપિયા હોય છે. 

ક્લાઉડ આર્કિટેકને દર મહિને 5થી 10 લાખ સુધીનો પગાર મળતો હોય છે. 

ઈન્વેસ્ટમેન્ટ બેકરીની ઈનકમ વાર્ષિક 5થી 50 લાખ રૂપિયા હોય છે.

ડેટા એન્જિનિયરનો મહિનાનો પગાર 5થી 20 લાખ રૂપિયા થતો હોય છે. 

જોકે, અંતમાં સેલરી સ્કિલ, એક્સપિરિયન્સ અને ડિમાન્ડ પર નિર્ભર કરે છે. 

MORE  NEWS...

UPSC પાસ કરવા માગતા હોય તેમના માટે કામની વાત

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં આવી ભરતી

કેનેડા PR હતા છતાં યુવતી બધું છોડીને પાછી આવી ગઈ