આલિયા-દીપિકા નહીં આ છે બોલિવૂડની મોંઘીદાટ એક્ટ્રેસ!

કંગના રનૌત એક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા ફી લે છે

કેટરીના એક ફિલ્મના 15 થી 20 કરોડ રૂપિયા ચાર્જ કરે છે

આલિયા ભટ્ટ એક ફિલ્મના 12 થી 15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે 

શ્રદ્ધા કપૂર એક ફિલ્મના 10 થી 15 કરોડ રૂપિયા વસુલે છે 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

દીપિકા પાદુકોણ એક ફિલ્મ માટે 20 થી 30 કરોડ રૂપિયાની ફી વસુલે છે 

કરીના એક ફિલ્મના 8 થી 10 કરોડ રૂપિયા વસુલે છે

પ્રિયંકા ચોપરા એક સમયની હિન્દી સિનેમાની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસ છે

પ્રિયંકા ચોપરા એક ફિલ્મના 40 કરોડથી વધારે રૂપિયા ફી ચાર્જ કરે છે

દેશી ગર્લ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા