રાત્રીના સમયે દીવો પ્રગટાવતી સમયે આ વાતોનું રાખો ધ્યાન!

હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવાનું મહત્વ ખુબ અલગ હોય છે.

આના વગર કોઈ પણ પૂજા અથવા પાઠ શુભ માનવામાં આવતું નથી.

સાંજના સમયે દીવો પ્રગટાવવાની પરંપરા છે.

એવી માન્યતા છે કે ઘરમાં દીવો પ્રગટાવવાથી બધા દુઃખ અને શોકનો નાશ થાય છે.

MORE  NEWS...

18 મહિના સુધી આ રાશિને રાહુ કરશે પરેશાન, સ્વાસ્થ્ય અને લવ લાઈફને લઇ સાવધાન રહેવું

એક વર્ષ બાદ સૂર્ય અને મંગળ આવ્યા સાથે, 16 નવેમ્બર સુધી આ રાશિઓના જલસા

2023: શુક્રએ કર્યો કન્યા રાશિમાં પ્રવેશ, આ જાતકોને મળશે 'દિવાળી બોનસ'; 27 દિવસ જલસા

સાથે જ આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

સાંજના સમયે દિવો પ્રગટાવતી સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

નિયમિત રૂપથી સાંજના સમયે ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવવો શુભ છે.

આ સમયે ઘરમાં દેવી અને દેવતાનો વાસ થાય છે.

આનાથી ધનની દેવી માતા લક્ષ્મી ખુબ વધુ પ્રસન્ન થાય છે.