આ મંત્રોથી કરો માતા લક્ષ્મીને પ્રસન્ન 

માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે.

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે.

આ દિવસે માતા લક્ષ્મીને વ્યંજનનો ભોગ લગાવવામાં આવે છે.

સાથે જ અમુક ખાસ મંત્રનું ઉચ્ચારણ કરો-

MORE  NEWS...

50 વર્ષ બાદ એકસાથે ઉદય થશે ગુરુ-શુક્ર, આવશે આ રાશિઓના 'અચ્છે દિન'

આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે બદલાઈ જશે આ રાશિઓની કિસ્મત

લક્ષ્મી નારાયણ સહિત બની રહ્યા 5 દુર્લભ રાજયોગ, આ રાશિઓને ઇન્ક્રીમેન્ટ સાથે મળશે પૈસા

1. ઓમ શ્રી હ્રીમ ક્લીમ શ્રી સિદ્ધ લક્ષ્મ્યા નમઃ:

2. ઓમ હ્રીં હ્રીં શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ

3. પદ્મને પદ્મ પદ્માક્ષ્મી પદ્મ સંભવે તન્મે ભજસિ પદ્મક્ષી યેન સૌખ્યમ્ લભમ્યહમ્

4. ઓમ શ્રી હ્રીમ ક્લીમ શ્રી સિદ્ધ લક્ષ્માય નમઃ

5. ઓમ હ્રીમ શ્રી ક્રિમ ક્લીમ શ્રી લક્ષ્મી મમ ગૃહે ધન પુરયે, ધન પુરયે, ચિંતા દૂરયે દૂરયે સ્વાહા:

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.