પૂજા સમયે આવે છે આંખમાં આંસુ, તો...

લોકો સાચા મનથી ભગવાનની પૂજા કરે છે.

ઘણી વખત ભગવાન ભક્તોની પ્રાર્થના સાંભળી લે છે.

જેને તેઓ સંકેત દ્વારા વ્યક્ત કરે છે.

જ્યોતિષચારી પંડિત શત્રુઘ્ન ઝાએ આ અંગે જાણકારી આપી છે. 

MORE  NEWS...

આ રાશિની છોકરીઓ માટે બન્યો વિવાહ યોગ, જલ્દી જ ગૂંજશે શરણાઈ

વસંત પંચમી પર ગ્રહોનો અદભુત સંયોગ, આ રાશિઓ પર દેવી સરસ્વતી સાથે વરસશે લક્ષ્મીજીની કૃપા

20 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ રાશિઓના દિવસો, રાજકુમાર બુધ આપશે બધા સુખ

પૂજા દરમિયાન ભગવાન ઘણા પ્રકારના સંકેત આપે છે. 

જેમાંથી એક મોટો સંકેત પૂજા સમયે આંખમાં આંસુ આવવા.

ભગવાનની પૂજા સાચા મન અને પુરા ભાવથી કરવી જોઈએ.

તમારું મન નિશ્ચલ અને ભાવ ભગવાન પ્રત્યે છે. 

તો ભગવાન તમારી કામના જરૂર પુરી કરશે. 

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)