હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર તો, ઇસ્લામમાં દફનવિધિ! જાણો આ પાછળ શું છે કારણ
આ રાશિઓ માટે ખતરનાક સાબિત થશે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ, સાવધાન રહેવાની જરૂરત
ત્યાજ આવતી-જતી સમયે મૃત કાગડો દેખાવો અશુભ સંકેત માનવામાં આવે છે.
કારણ કે, હિન્દુ ધર્મમાં કાગડાને આપણા પિતૃનું સ્વરૂપ માનવામાં આવે છે.
મૃત કાગડો દેખાવાનો મતલબ છે કે, તમારા પિતૃઓ રૂષ્ટ છે.
મૂર્ત કાગડો દેખાવવું તમારા જીવનમાં આવનારી મુશ્કેલી દર્શાવે છે.
આ ઘરમાં કોઈ પણ સભ્ય બીમાર થવાથી પૂર્વ સૂચના છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.