પરિણીત મહિલાઓ માટે શા માટે જરૂરી છે મંગળસૂત્ર?

મંગળસૂત્રને સુહાગની નિશાની માનવામાં આવે છે.

મંગળસૂત્ર સનાતન ધર્મમાં ખુબ પવિત્ર માનવામાં આવે છે: પંડિત કલ્કી રામ 

મંગળસૂત્રને હંમેશા કળા મોટી અને એક દોરામાં પીરોવામાં આવે છે.

MORE  NEWS...

દૈત્યોના ગુરુ શુક્ર કરશે નીચ રાશિમાં પ્રવેશ, દિવાળી પહેલા આ જાતકોએ રહેવું સાવધાન

18 મહિના સુધી આ રાશિને રાહુ કરશે પરેશાન, સ્વાસ્થ્ય અને લવ લાઈફને લઇ સાવધાન રહેવું

400 વર્ષ બાદ દિવાળી પહેલા બની રહ્યા દુર્લભ યોગ, છલકાશે આ રાશિઓની તિજોરી

આ કાળા મોતી ભગવાન શિવ અને માતા પાર્વતીના સબંધનું પ્રતીક છે.

મંગળસૂત્ર પહેરવાથી તમામ આફતમાંથી મુક્તિ મળે છે.

કોઈ પણ દશામાં મંગળસૂત્રને ઉતારવું જોઈએ નહિ.

મંગળસૂત્ર પતિ-પત્ની વચ્ચે સાશ્વત પ્રેમનું પ્રતીક છે.

મંગળસૂત્રનું તૂટવું ખુબ અશુભ માનવામાં આવે છે.

પત્નીના ગળામાં આને જોવાથી અદ્દભુત ઉર્જાનો સંચાર થાય છે. 