Yellow Star
Yellow Star

 કેવી રીતે શરુ થઇ છોકરીઓની વિદાઈની પરંપરા? જાણી લો...

Floral Pattern
Floral Pattern

ભારતીય લગ્નમાં ઘણી પરંપરા હોય છે, અને દરેક પરંપરાનું ખાસ મહત્વ છે. એવી જ રીતે ભારતીય લગ્નમાં છોકરીની વિદાઈની પરંપરા છે. આજે જાણીશું આ પરંપરાની શરૂઆત કેવી રીતે થઇ.

Floral Pattern

મહારાજાઓ અને સાહી યુગ દરમિયાન, દીકરીઓ અને રાજકુમારીઓને અન્ય દેશના રાજકુમારો અથવા રાજાઓ સાથે 'પુરસ્કાર'ના રૂપમાં આપવામાં આવતી હતી. એની સાથે જ આજ સુધી દીકરીની વિદાઈની પરંપરા ચાલી આવી છે.

Floral Pattern
Floral Pattern

સમયની સાથે વિદાઈ સમારોહ પણ વિકસિત થયો, જો કે મૂળ પરંપરા આજે પણ બનેલી છે, જ્યાં પિતા દીકરીને એના પતિને સોંપે છે.

Floral Pattern

MORE  NEWS...

જો પૂજા દરમિયાન થઇ જાય કોઈ ભૂલ, તો ન કરવી ચિંતા; માત્ર આ એક મંત્રના જાપથી મળી જશે માફી

સર્વપિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ, ત્રણ રાશિઓ પર રહેશે પિતૃઓની કૃપા, થશે ધનલાભ

Floral Pattern
Floral Pattern

દરેક પરંપરા એક અનુષ્ઠાનિક માર્ગનું અનુસરણ કરે છે. વિદાઈની પરંપરામાં પિતા પોતાની દીકરીને અલવિદા કહી એક નવા જીવનની શરૂઆત તરફ પ્રોત્સાહિત કરે છે.

Floral Pattern
Floral Pattern

માતા પિતા પોતાની દીકરીના નવા જીવન માટે નવા ઘરે મોકલે છે, ત્યાં જ બદલામાં પોતાની દીકરી દ્વારા આટલા વર્ષો સુધી એમની દેખરેખ કરવા માટે આભાર વ્યક્ત કરે છે.

Floral Pattern
Floral Pattern

દુલ્હન વિદાઈના સમયે ત્રણ વખત પોતાના માથા પર મુઠ્ઠી સિક્કા અને ચોખા ફેંકવા માટે ઉભી રહે છે.

Floral Pattern
Floral Pattern

ચોખા અને સિક્કા ફેંકવાનું કારણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનું છે અને દુલ્હન ઈચ્છે કે એમનું ઘર સમૃદ્ધ રહે.

Floral Pattern
Floral Pattern

સિક્કા ધનનું પ્રતીક છે, જયારે ચોખા સ્વાસ્થ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ પરંપરાનો વધુ એક અર્થ એ છે કે દુલ્હન પોતાના માતા પિતાના ભરણપોષણનું ઋણ ચૂકવે છે.

Floral Pattern
Floral Pattern

ચોખા ફેંકવાની પરંપરને એક રીતે પ્રાર્થનાનું પ્રતીક માનવામાં આવે છે, કહેવામાં આવે છે કે દુલ્હને ભલે પોતાનું ઘર છોડી દીધું હોય પરંતુ પોતાના ઘરના લોકો માટે હંમેશા પ્રાર્થના કરશે.

Floral Pattern
Floral Pattern

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

જો પૂજા દરમિયાન થઇ જાય કોઈ ભૂલ, તો ન કરવી ચિંતા; માત્ર આ એક મંત્રના જાપથી મળી જશે માફી

સર્વપિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ, ત્રણ રાશિઓ પર રહેશે પિતૃઓની કૃપા, થશે ધનલાભ