આ IPOએ 2 મહિનામાં જ રૂપિયા ડબલ કરી દીધા
જુલાઈ મહિનામાં Ahasolar Technologies limitedનો આઈપીઓ આવ્યો હતો.
કંપનીના આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 157 રૂપિયા હતો.
23 જુલાઈના રોજ લિસ્ટિંગના દિવસે શેરનો ભાવ 203 રૂપિયા પર પહોંચી ગયો હતો.
લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોને 29.30 ટકાનો ફાયદો થયો હતો.
શુક્રવાર 8 સપ્ટેમ્બરના રોજ Ahasolar Technologies limitedના શેર અપર સર્કિટના દમ પર 361.05 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા.
એટલે કે 2 મહિનામાં જ આઈપીઓ પર દાવ લગાવનારા રોકાણકારોના રૂપિયા ડબલ થઈ ગયા છે.
હાલમાં કંપનીને HPCL તરફથી 30 લાખ રૂપિયાનો વર્ક ઓર્ડર મળ્યો છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.
વધુ જાણો