વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ રાશિઓ માટે રહેશે કષ્ટકારી, નોકરી-વેપારમાં થઇ શકે છે નુકસાન
સૂર્ય અને શનિની યુતિનો ભંગ, આ રાશિઓના 'અચ્છે દિન' શરુ, મળશે અપાર ધન-સંપત્તિ
પલાશના બે પ્રકાર જોવા મળે છે એક સફેદ એને એક લાલ
સફેદ પલાશ ભગવાન શંકરને અતિ પ્રિય છે, જયારે લાલ ફૂલ દેવીને પ્રિય છે.
જો કોઈ વ્યક્તિ પાણીમાં પલાશનું ફૂલ નાખીને હોળી પર સ્નાન કરે છે તો તેની કુંડળીમાં રહેલા ગ્રહ દોષોનો નાશ થાય છે.
જે વ્યક્તિ પોતાના ઘરમાં આ ફૂલનો ઉપયોગ કરે છે તેને સુખ, સમૃદ્ધિ અને આનંદ મળે છે.
આ ફૂલને ધનની દેવી લક્ષ્મીના ચરણોમાં ચઢાવે છે તેને ધનની પ્રાપ્તિ થાય છે.
આ ફૂલની મદદથી નવ ગ્રહને શાંત કરી શકાય છે. માત્ર પલાશના ફૂલનો ઉપયોગ કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયાની અસર ઓછી કરી શકાય છે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
ધન કમાવવામાં નિષ્ણાંત હોય છે આ રાશિના લોકો, શનિદેવની કૃપાથી બને છે મોટા બિઝનેસમેન