જાણો વિદેશોમાં કેવી રીતે ઉજવવામાં આવે છે હોળી!

ભારત સાથે-સાથે વિદેશોમાં પણ હોળી અલગ અલગ અંદાજમાં ઉજવવામાં આવે છે.

ભારતની હોળીની જેમાં અલગ અલગ દેશોમાં એની સાથે સબંધિત તહેવારો ઉજવવામાં આવે છે.

આજે અમે ભારત નહિ પરંતુ વિદેશમાં હોળી ઉજવવા અંગે જણાવી રહ્યા છે.

નેપાળમાં પણ ભારતની જેમ ફુગ્ગામાં રંગોનું પાણી ભરી એક બીજા પર ફેંકે છે.

Holi of Nepal

MORE  NEWS...

શનિના ઘરમાં મંગળ કરશે પ્રવેશ, આ રાશિઓની લાગશે લોટરી; મળશે પદ-પ્રતિષ્ઠા

મહાશિવરાત્રી પર મગફળીનું સેવન કરી શકાય કે નહિ? જાણો શું કહે છે ધાર્મિક ગ્રંથ

થોડા જ કલાકમાં બુધ કરશે પોતાની સૌથી નીચ રાશિમાં, આ લોકોની વધશે મુશ્કેલી

મ્યાનમારમાં મેકોંગ નામથી એક જળ ઉત્સવ ઉજવવામાં આવે છે, તેને થિંગયાન પણ કહેવામાં આવે છે. આ દરમિયાન લોકો એકબીજા પર રંગ અને પાણી વરસાવે છે.

Holi of Myanmar

શ્રીલંકામાં, હોળીનો તહેવાર આપણા દેશની જેમ જ રમાય છે, ત્યાં પણ હોળીને રંગો, ગુલાલ અને પિચકારીઓથી શણગારવામાં આવે છે.

Holi of Sri Lanka

આ તહેવારને થાઈલેન્ડમાં 'સાંગક્રન' કહેવામાં આવે છે. આ પ્રસંગે લોકો એકબીજા પર સુગંધિત પાણી છાંટે છે.

Holi of Thailand

ઇટાલીમાં પણ ભારતની હોળી જેવો તહેવાર છે, જેને ઓરેન્જ બેટલ કહેવામાં આવે છે.

Holi of Italy

કંબોડિયામાં Chaun Chanam Themiના નામથી તહેવાર ઉજવવાની પરંપરા છે. આ તહેવાર એકબીજા પર પાણી ફેંકીને ઉજવવામાં આવે છે.

Holi of Cambodia

ચીનમાં પણ લોકો ભારતની હોળીની જેમ એકબીજા પર પાણી ફેંકે છે. આ દિવસે ખુબ નાચવા-ગાવાનું થાય છે

Holi of China 

ન્યુઝીલેન્ડના વિવિધ શહેરોમાં દર વર્ષે રંગીલા ઉત્સવની ઉજવણીનો ટ્રેન્ડ છે.

Holi of New Zealand

MORE  NEWS...

શનિના ઘરમાં મંગળ કરશે પ્રવેશ, આ રાશિઓની લાગશે લોટરી; મળશે પદ-પ્રતિષ્ઠા

મહાશિવરાત્રી પર મગફળીનું સેવન કરી શકાય કે નહિ? જાણો શું કહે છે ધાર્મિક ગ્રંથ

થોડા જ કલાકમાં બુધ કરશે પોતાની સૌથી નીચ રાશિમાં, આ લોકોની વધશે મુશ્કેલી