હોલિકા દહન બાદ રાખનું શું કરવું જોઈએ? 

હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.

હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન હોય છે. 

હોલિકા દહનની રાખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. 

ચાલો જાણીએ, હોલિકા દહન બાદ તેની રાખનું શું કરવું જોઈએ.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

30 વર્ષ બાદ શનિ, શુક્ર અને સૂર્ય આવ્યા સાથે, આ ત્રણ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ

સૂર્યનું મીન રાશિમાં ગોચર, આજથી આ જાતકોની સોનાની જેમ ચમકશે કિસ્મત

ગજકેસરી યોગના નિર્માણથી 3 દિવસ આ રાશિઓને જલસા, ગુરુ અને ચંદ્ર મળીને બનાવશે ધનવાન

માન્યતા અનુસાર, આર્થિક તંગી દૂર કરવા માટે દહનની રાખને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો.

જો ઘરમાં કોઈ બીમાર હોય તો હોળીની ઠંડી રાખને તેના શરીર પર લગાવો, જેનાથી સ્વાસ્થ્યમાં સુધાર થશે.

સાથે જ કરિયરમાં આવી રહેલી સમસ્યાને દૂર કરવા માટે શિવલિંગ પર હોલિકા દહનની રાખ અર્પિત કરો.

પૈસાની કમી દૂર કરવા માટે હોલિકા દહનની રાખ લાલ કપડામાં બાંધીને પર્સમાં રાખો.

Disclaimer: આ લેખમાં  આપવામાં આવેલી જાણકારી લોક માન્યતાઓ પર આધારિત છે. ન્યૂઝ18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી, તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.