Off-white Banner
Off-white Banner

 હોલિકા દહનમાં કાચો દોરો કેમ ચઢાવવામાં આવે છે? જાણો મહત્વ 

Off-white Banner
Off-white Banner

હોલિકા દહન માટે ગાયના છાણા અને લાકડામાંથી હોલિકા તૈયાર કરવામાં આવે છે.

Off-white Banner
Off-white Banner

તો એ છાણા અને લાકડા પર કાચો સૂતર બાંધવામાં આવે છે.

Off-white Banner
Off-white Banner

એનાથી હોલિકા ખોરવાતા બચે અને ખરાબ શક્તિઓને બાંધવાનું કામ પણ કરે છે.

Off-white Banner
Off-white Banner

હોલિકા દહનની અગ્નિમાં  સૂતર ચઢાવવાનું વિધાન પણ છે. 

MORE  NEWS...

બુધ આ રાશિઓને બનાવી દેશે માલામાલ, નીચભંગ યોગના નિર્માણથી ચારે બાજુથી થશે કમાણી

આ 5 કારણોથી પતિ-પત્નીના સબંધમાં પડવા લાગે છે તિરાડ, જાણો શું કહે છે ચાણક્ય

મીન રાશિમાં સૂર્યએ કર્યો પ્રવેશ, આ 5 જાતકો પર 30 દિવસ રહેશે ખરાબ અસર; સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

Off-white Banner
Off-white Banner

હોલિકા દહન પહેલા એમની પૂજા અને સાત વખત પરિક્રમા કરવાની પરંપરા છે.

Off-white Banner
Off-white Banner

આવું કરવાથી રોગ અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે.

Off-white Banner
Off-white Banner

હોલિકા દહન પછી એની રાખને ઘરે લાવી દક્ષિણ પૂર્વ દિશામાં રાખો.

Off-white Banner
Off-white Banner

હોળીની રાખથી વેપારમાં લાભ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)