આ દેશમાં રંગ નહીં લોટની હોળી રમે છે લોકો

ભારતમાં મોટા ભાગના લોકો એકબીજા પર ગુલાલ ફેંકીને હોળી રમે છે. 

ગ્રીસમાં હોળી રમવાની અલગ જ રીત છે.

ગ્રીસમાં Flour War (લોટ યુદ્ધ) નામનું કાર્નિવલ માર્ચમાં એથેંસથી 200 કિમી દૂર ગેલેક્સીડીમાં આયોજીત હોય છે. 

ગ્રીસમાં લોટ યુદ્ધણાં લોકો રસ્તા પર આવે છે અને એકબીજા પર રંગની બદલે લોટ ઉડાડે છે. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

રિપોર્ટ અનુસાર, લોટ યુદ્ધની શરૂઆત 19મી સદીમાં ઓટોમન સામ્રાજ્યના પ્રતિરોધના પ્રતીકમાં શરૂ થઈ હતી.

ઓટોમન સામ્રાજ્યનું તે સમયે ગ્રીસ પર શાસન હતું.

તે સમયે તમામ કાર્નિવલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

શાસનની સામે વિરોધ કરવા માટે સ્થાનિક લોકોએ પોતાના ચહેરા પર રાખ લગાવીને રસ્તા પર નાચતા હતાં. 

દુનિયાભરથી પર્યટકો આ ઉત્સવમાં ભાગ લેવા માટે ગ્રીસ આવે છે. 

આ વર્ષે પણ અજીબ હોળીમાં ભાગ લેવા માટે ભારે ભીડ જામી હતી.

Photo: reuters

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ